આત્મા, પરમાત્મા, ઈશ્ર્વર, ભગવાન, દેવ, ગુરુ, આચાર્ય, સાધુ, બાવા, બાપુઓની કુટેવ.
અખાએ કહેલ છે કે એક મુરખને એવી ટેવ.
આપણે ૩-૪ કુટેવની યાદી બનાવીએ.
રસ્તામાં ગમે તેમ થુકવું.
બસ કે રેલ્વેમાં ભીડ શરુ થાય એ પહેલાં ગમે તેમ પગ ફેલાવીને બેસવું.
આવવા જવાની જગ્યામાં વચ્ચે ઉભા રહી જવું.
બીજાના કલ્યાણની ભાવના ન રાખવી.
ધર્મ ગુરુઓમાં આત્મા, પરમાત્મા, મંદીર, મુર્તી પુજા કે કર્મની કુટેવ આવી જાય છે અને ભકતો એનું અનુસરણ કરે છે. પછી કુટેવ દાખલ થવાની લાઈન લાગે છે. આ કુટેવને કારણે બીજાના કલ્યાણની ભાવના આવતી નથી.
શીતળાની રસીથી આખી દુનીયામાં શીતળા નાબુદ થઈ એમાં ભારતમાં સૌથી છેલ્લે નાબુદ થઈ.
પૃથ્વી ગોળ દડા જેવી છે અને સુર્યની આસપાસ ચક્કર લગાવે છે એ ગેલેલીયોએ ગાઈ વગાડી કહ્યું એના ૨૦૦ વર્ષો પછી આપણે એ સ્વીકાર્વા તૈયાર ન હોતા અને આજે પણ ઘણાં સ્વીકારવા તૈયાર નથી.
પોલીયો દુનીયાના ખુણે ખાંચરે નાબુદ થશે પણ ભારતમાં આ બધું કર્મને કારણે થાય છે માટે પોલીયો નાબુદ નહીં થાય.
એકદમ સાચી વાત કહિ તમે વોરાસાહેબ.
ReplyDeleteઆપ સૌ મારા બ્લોગ ની મુલાકાત લો અને ગમે તો આપનો મૂલ્યવાન પ્રતિભાવ જરુર આપશો.
ReplyDeleteજ્ઞાનનું ઝરણું
http://rupen007.wordpress.com/
FREE SMS
જો આપ ગુગલ,જી મેઈલ અથવા ઓર્કુટ નું એકાઉન્ટ ધરાવતા હોય, તો આપ નીચે સબક્રાઇબ લીંક ઉપ્પર ક્લીક કરી ને, “ફ્રી” માં એસ.એમ.એસ ગૄપ નાં સભ્ય બની શકો છો, નીચે સબક્રાઇબ ઉપ્પર ક્લીક કરીને માત્ર આપનો મોબાઇલ વેરીફાઇ કરાવો. http://labs.google.co.in/smschannels/subscribe/rupenpatel
ખુબ જ ગમ્યુ સર....
ReplyDelete