welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Monday 4 March 2013

કુતરા, સાપ, વીછી અને ઉધઈ બે ત્રણ દીવસથી સમાચાર પત્રોમાં રોજ આવે છે. જુઓ મદારી, વાંદરા, સાપ અને વીછીનો ખેલ...


કુતરા, સાપ, વીછી અને ઉધઈ બે ત્રણ દીવસથી સમાચાર પત્રોમાં રોજ આવે છે. જુઓ મદારી, વાંદરા, સાપ અને વીછીનો ખેલ...


ભુલથી એક કુતરુ ભારતથી પાકીસ્તાન જતી ટ્રેનમાં ચડી ગયું.

પાકીસ્તાનના અધીકારીઓએ એને અપમાન સમજી પાકીસ્તાન થી ભારત આવતી ટ્રેનમાં ભુખ્યા ૫૦ કુતરા મોકલી આપ્યા.

દીલ્લીમાં બીજેપીની કારોબારી સભામાં નરેન્દ્ર મોદીએ કહેલ કે કોંગ્રેસ એ ઉધઈ છે અને એક જગ્યાથી હટાવો એટલે બીજે જગ્યા એ દેખાય.


નરેન્દ્ર મોદીએ કહ્યું ગુજરાતની જીત એ કાર્યકર્તાઓની જીત છે : व्यक्ति नहीं विचारधारा की जीत बताया. उन्होंने कहा, “ गुजरात की जीत वहां की जनता की जीत है, देश के लाखों कार्यकर्ताओं की जीत है और राष्ट्रीय नेतृत्व के मार्गदर्शन की जीत है.” ....अपने इस भाषण के दौरान भारतीय जनता पार्टी के कार्यकर्ताओं का उत्साह बढ़ाते हुए मोदी ने कहा, “हमारे रहते हुए हिंदुस्तान के तख्त पर ऐसी सरकार हो, हमें मंजूर नहीं.” http://www.bbc.co.uk/hindi/india/2013/03/130303_modi_target_congress_pk.shtml

કોંગ્રેસવાળા કંઈ ઓછા થોડા છે? 

મોદીને વાંદરો બનાવશે અને કોંગ્રેસવાળા પોતે મદારી બની મોદીને સાપ અને વીછી બનાવશે.અગાઉ માયાવતીએ નાગપુરમાં જણાવેલ કે હાથીને એટલા મત આપો કે માયાવતીને આપ સૌ વડા પ્રધાન તરીકે જોઈ શકો.

શીવસેનાનો વડો બાળ ઠાકરે હમેંશા બીજેપી અને એના નેતાઓને વખોડતો અને ન જાણે શું બકવાસ કરી કહેતો.
છેવટે કહેતો વડો પ્રધાન તો અમે કહીશું એ જ બનશે. 

જુઓ પ્રતીભા પાટીલને રાષ્ટ્રપતી અમે બનાવ્યા અને પ્રણવ મુખરજીને રાષ્ટ્રપતી અમે બનાવ્યા.

હવે આપણે બીજેપીની મહેનત અને પસીના વીશે શીવસેનાની હાલત જાણીએ.

મનોહર જોષી શીવસેના તરફથી મહારાષ્ટ્રનો મુખ્ય મંત્રી બનેલ.

બીજેપી સરકાર દીલ્લીમાં હતી ત્યારે મનોહર જોષી બગાસું ખાતા પતાસાની જેમ લોકસભાનો સ્પીકર બનેલ. બસ પછી તો મગજમાં હવા ભરાઈ ગઈ.

લોકસભાની ચુંટણી આવી અને કાર્યકરોને વડાપાંવ માટે ખર્ચ ન કર્યો. પરીણામે મનોહર જોષીને વડાપાંવ માટે ઘરે બેસવું પડયું.

જાડી ચામડી માટે ગેંડો, મગરમચ્છ, કાચબા વખણાય છે. આ કોંગ્રેસની ચામડી એનાથી જાડી છે અને ચુંટણી વખતે કંઈક એવો જ રસ્તો કાઢી લેશે.

બીજેપી ગડકરી પ્રમુખને બીજી વખત બીજેપીનો પ્રમુખ બનાવવાના આગલા દીવસે કોંગ્રેસે ખેલ કર્યો.
ગડકરીનું ગતકડું ચાલ્યું નહીં. ગડકરીએ ઈન્કમ ટેક્ષના અધીકારીઓને ધમકી આપી કે અમારી સરકાર આવશે ત્યારે તમારી ખેર નહીં હોય. 

છેવટે ખીચડીમાં ઘી નાખી ગડકરીને પ્રમુખ ન બનાવ્યા તે ન જ બનાવ્યા.

વડા પ્રધાન માટે નરેન્દ્ર મોદીનું રોજ નામ આવે છે.

જુઓ મુંબઈનું અંગ્રેજી ટાઈમ્સ ઓફ ઈન્ડીઆ......BJP talks up Narendra Modi for PM candidate 

કોંગ્રેસ કાચબાનું રુપ ધારણ કરી સસલાથી આગળ નીકળી જશે. 

નરેન્દ્ર મોદી આરામથી ઘાસ ઉપર ઉંઘ ખેંચતા હશે.

પસીનો કેવો ને મેહનત કેવી?

જુઓ...જુઓ દૈનીક જાગરણ હીન્દીમાં રવીવાર ૦૩.૦૩.૨૦૧૩ના સમાચાર.... नई दिल्ली [जागरण ब्यूरो]। देश में बन रहे चुनावी माहौल के बीच गांधी परिवार पर गुजरात के मुख्यमंत्री नरेंद्र मोदी का हमला कांग्रेस को नागवार गुजरा है। तिलमिलाई कांग्रेस ने तो मोदी को सांप-बिच्छू तक कह डाला है।....कांग्रेस प्रवक्ता राशिद अल्वी ने कहा कि भाजपा की हालत यह हो गई है कि उसे अपने कार्यकर्ताओं का हौसला बढ़ाने के लिए कांग्रेस नेताओं का नाम लेना पड़ रहा है। सूचना व प्रसारण राज्यमंत्री मनीष तिवारी ने कहा कि गुजरात दंगों के दौरान तत्कालीन पीएम अटल बिहारी वाजपेयी ने मोदी को राज धर्म की याद दिलाई थी। वर्ष 2004 के लोकसभा चुनाव में हुई हार के लिए वाजपेयी ने गुजरात दंगों को भी जिम्मेदार माना था। http://www.jagran.com/news/national-congress-leaders-attacks-on-modi-10182716.html


જુઓ બીબીસી હીન્દીમાં નરેન્દ્ર મોદીનો ડંકો....पार्टी की दिल्ली में जारी राष्ट्रीय कार्यकारिणी के दौरान जितनी बार भी नरेन्द्र मोदी का नाम लिया गया, देश के हर हिस्से से आए कार्यकर्ताओं और नेतागणों ने उसपर ज़बरदस्त तालियां बजाईं और अपनी खुशी का इज़हार किया.

જુઓ બીબીસી હીન્દીમાં રાજ ધર્મ....गुजरात दंगे :कांग्रेस भी अटल बिहारी वाजपेयी की छवि की आड़ लेकर नरेन्द्र मोदी पर वार करने से नहीं चूकी.केंद्रीय सूचना और प्रसारण मंत्री मनीष तिवारी ने अपने ट्विट में कहा है कि पूर्व प्रधानमंत्री ने गुजरात दंगो के समय नरेन्द्र मोदी को राजधर्म की याद दिलाई थी. 

1 comment:

  1. ek kuute Pradhan Mantri ko Paakestaan bhej do vahaase 50 kutte Pradhaam Mantree vaapas aayenge.....

    ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર