મધ્યાહન ભોજનની યોજનાનો ઉદ્ભવ ઇ. સ. ૧૯૬૦ના દાયકામાં તામિલનાડુમાં થયો હતો. તામિલનાડુના તત્કાલીન મુખ્યપ્રધાન કે. કામરાજે સ્કૂલોમાં હાજરી વધારવા આ યોજના શરૂ કરાવી હતી. ઇ. સ. ૧૯૮૨માં એમજી રામચન્દ્રનની સરકારે તેને આખા તામિલનાડુમાં દાખલ કરી હતી. ત્યારબાદ ગુજરાત અને કેરળ જેવાં રાજ્યમાં પણ આ યોજના લાગુ કરવામાં આવી હતી. ઇ.સ.૧૯૯૦-૯૧માં આ યોજનાનો અમલ કરનારાં રાજ્યોની સંખ્યા વધીને ૧૨ પર પહોંચી ગઇ હતી. કેટલીક વિદેશી એજન્સીઓ પણ આ સ્કીમ માટે સહાય આપવા લાગી હતી. ઇ.સ. ૧૯૯૭-૯૮માં કેન્દ્ર સરકારે આ યોજના આખા દેશમાં શરૂ કરાવી હતી. ઇ. સ. ૨૦૦૧માં સુપ્રીમ કોર્ટે એક સિમાચહિ્નરૂપ ચુકાદો આપીને આ યોજના ભારતના તમામ રાજ્યોમાં લાગુ કરાવી હતી. આજની તારીખમાં દેશનાં તમામ રાજ્યોમાંથી આ યોજનામાં ચાલી રહેલા ભ્રષ્ટાચારની ફરિયાદો આવી રહી છે.
http://www.divyabhaskar.co.in/article/ABH-mid-day-mill-scandals-of-the-project-4323086-NOR.html
નીચેના ફોટાઓ બીબીસી હીન્દીમાંથી લીધા છે.
http://www.divyabhaskar.co.in/article/ABH-mid-day-mill-scandals-of-the-project-4323086-NOR.html
ઉપરનું લખાંણ અને ફોટાઓ ઈન્ટરનેટ માંથી લીધેલ છે.
નીચેના ફોટાઓ બીબીસી હીન્દીમાંથી લીધા છે.
Khubaj saras ..bhrshtachar ne nathie to bahart diniya no number 1 desh chhe.
ReplyDeleteથાળી લઈ આમની સાથે લાઈનમાં ઉભો રહી જાંઉ?
DeleteNice One
ReplyDelete