રામ બોલો ભાઈ રામ. રામ નામ સત્ય હૈ.
જઘન્ય હત્યાકાંડનો આરોપ હોય કે એને ધર્મ કે જાતી સાથે સબંધ હોય તો
અમેરીકા વીઝા આપવાની ના પાડી દે છે.
૨૦૦૨ અને ૨૦૦૫ વચ્ચે ગુજરાતમાં થયેલ ગોધરા રમખાણોમાં
નરેન્દ્ર મોદી મુખ્ય જવાબદાર છે અને
એના કારણે અમેરીકાનું તંત્ર નરેન્દ્ર મોદીને વીઝા આપતું નથી.
દીલ્લીમાં પંદર રાજ્યોના ૧૨ પક્ષોના જુદા જુદા લોકસભાના ૨૫ અને રાજ્યસભાના ૪૦ સંસદ
સભાસદોએ ૨૬.૧૧.૨૦૧૨ અને ૫.૧૨.૨૦૧૨ના રોજ
અમેરીકાના રાષ્ટ્રપતી બરાક ઓબામાને પત્ર લખી જણાવેલ કે
આ કોમેન્ટમાં પાંચ ફોટાઓ છે જેમાં પહેલો ફોટો નરેન્દ્ર મોદીનો છે જેમને વીઝા આપવા માટે
ભાજપના પ્રમુખે પણ અમેરીકા જઈ વીનંત્તી કરી છે.
બીજો ફોટો દીલ્લીમાં સંસદ ભવનનો છે.
ત્રીજો ફોટો વીઝાનો લાગે છે જેમાં એક ફોટો છે જેમાં વફાદાર પુંછડી વાળા કુતરાનો ફોટો છે.
ચોથો ફોટો રાષ્ટ્રપતી અને સંસદ સભાસદોનો છે.
ખરી મજા આ પાંચમા ફોટાની છે. મુંબઈની લોકલ ટ્રેનમાં
મહીલાઓ અને પુરુષો પોતાની થેલીઓ કે બેગ લટકાવી
ભીડમાં મુસાફરી કરે છે એનો જીવંત ફોટો છે.
આ અને આવા નાગરીકો બધા સંસદના ખરા માલીક છે.
આ બધા ફોટાઓ નેટ ઉપરથી લીધેલા છે.
http://65traitors.com/
ReplyDelete65 Traitors
The story of 65 Anti-Indians
65traitors.com features on www.ibtl.in
65traitors.com features on www.ibtl.in
July 28, 2013 2:32 am ⋅ by SoniaGandhi4PM ⋅ Leave a Comment