welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Tuesday 9 July 2013

કચ્છી નવા વર્ષ અષાઢી બીજ નીમીતે બુધવાર ૧૦.૦૭.૨૦૧૩ના ભાવભર્યું આમંત્રણ

5 comments:

  1. કચ્છ અને કચ્છ બહાર વસતાં બધાં જ કચ્છી ભાઈબહેનોને કચ્છી નવા વર્શઃઅની હાર્દિક શુભેચ્છાઓ.

    ReplyDelete
    Replies
    1. કચ્છમેં હાંણે વરસાદ નીયમીત અચે તો. આયા મ્યટી ખંણે જા ડીં ઉં ડીં ઉસ્યા.

      નયેં વરે જા અભીનંદન....

      Delete
  2. મારા તરફથી પણ સૌ કચ્છી વતનીઓને “નયેં વરે જા અભીનંદન....”

    માહીતી બદલ આભાર.

    ReplyDelete
  3. કચ્છી એ લાય કરે ખાસ ગાલ … ” નુતન કચ્છી અષાઢી બીજ પર્વ “



    મીઠો અસાંજો કચ્છ,
    મીઠા અસંજા માંડું,
    મીઠી અસાન્જી ગાલીયું,
    અને મીઠી અસાન્જી પ્રીત ,
    ‘હેપ્પી અસાઢી બીજ’ મડીકે નયે વરેજી વધાયું !!!!!



    ‘દાદીમા ની પોટલી’ … પરિવાર ..

    ReplyDelete
  4. મીત્રો, નર્મદા ડેમ અને આસપાસના ડમી ડેમ મેં જોયા છે. મીઠા પાણીના લાંબા કદાવર મગરમચ્છ પણ જોયા છે. દસ કરોડની વસ્તીને પીવા માટે આખું વરસ ચાલે એટલું પાણી છે. ભરુચ અને અંકલેશ્ર્વર વચ્ચે નર્મદાનું પાણી દરીયામાં મળે છે અને નર્મદા ડેમ ઓવર ફ્લો થયા પછી આ મીઠું પાણી કેટલું વહી જાય છે એનો હીસાબ કરવા જઈએ તો ચક્કર આવી જાય.

    નર્મદા ડેમનું પાણી કચ્છના લોકોને પીવા માટે મળે એ માટે કચ્છના લોકોએ જળ સંકટ સમીતી બનાવેલ છે (એ સીવાય બીજું કરી પણ શું શકે?).

    સભાઓ ભરવી, કાનુની કાર્યવાહી કરવી, અમદાવાદ અને દીલ્લી કોર્ટ સુધી પાણી માટે ધક્કા ખાવા એ જળ સંકટ સમીતીનું કામ છે. અષાઢી બીજ કચ્છીઓના નવા વરસે ટાઉન હોલ, ભુજમાં કેશવજીભાઈ દેઢીઆ નર્મદા અને કચ્છ ઉપર આજે પ્રવચન આપશે. આશા રાખીએ સર્વોચ્ચ ન્યાયાલય પાણી માટે જલ્દી ચુકાદો આપે.

    ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર