welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Saturday 31 October 2020

ગોટનબર્ગ યુનીવર્સીટી - સ્વીડન - વી ડેમ ઈસ્ટીટ્યુટ દરવર્ષે લોકતંત્ર વીશે રીપોર્ટ બનાવે છે.

.... ગોટનબર્ગ યુનીવર્સીટી સ્વીડનની - વી ડેમ ઈસ્ટીટ્યુટ દરવર્ષે લોકતંત્ર વીશે રીપોર્ટ બનાવે છે. આપણાં વીશાળ દેશમાં લોકસભા વીધાનસભામાં દરવર્ષે એટલા બધા કમીશન અને કમીટીઓના રીપોર્ટ આવે છે કે લોકસભાના મુખ્ય સેક્રેટરીએ આ બધા માટે થતી કાર્યવાહીનો પણ એક રીપોર્ટ પ્રકાશીત કરેલ. બીબીસીએ લોકતંત્ર બાબત જે સમાચાર આપેલ છે એની લીંન્ક, વી ડેમ ઈસ્ટીટ્યુટ અને ગોટનબર્ગ વીદ્યાપીઠની લીંન્ક નીચે આપેલ છે. લી. વીકેવોરા... ... https://en.wikipedia.org/wiki/V-Dem_Institute https://en.wikipedia.org/wiki/University_of_Gothenburg https://www.bbc.com/hindi/india-54750832 ડેમોક્રેસી રીપોર્ટની પીડીએફ ફાઈલ નેટ ઉપરથી મળી શકે છે. https://www.v-dem.net/media/filer_public/de/39/de39af54-0bc5-4421-89ae-fb20dcc53dba/democracy_report.pdf ....

2 comments:


  1. https://en.wikipedia.org/wiki/V-Dem_Institute

    https://en.wikipedia.org/wiki/University_of_Gothenburg

    https://www.bbc.com/hindi/india-54750832

    ડેમોક્રેસી રીપોર્ટની પીડીએફ ફાઈલ નેટ ઉપરથી મળી શકે છે.

    https://www.v-dem.net/media/filer_public/de/39/de39af54-0bc5-4421-89ae-fb20dcc53dba/democracy_report.pdf

    ReplyDelete
  2. The countries that have autocratized the most over
    the last 10 years are Hungary, Turkey, Poland, Serbia,
    Brazil and India.


    • The autocratizing governments in these countries
    first restricted the scope for media and civil society.


    • Once they had gained sufficient control over the
    “watchdogs” in the media and civil society, they dared
    to begin eroding the quality of elections.

    ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર