welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Friday, 3 April 2020

કોરોના વાયરસ

આજ શુક્રવાર ૩.૪.૨૦૨૦ છે. આખો દીવસ વહેલી સવારથી મોડી રાત સુધી મોબાઈલ, નેટ, કોમ્પ્યુટર ઉપર છું.

છેલ્લા પંદર દીવસ થયા બધા દીવસો અને હજી કેટલા દીવસો આમ જ પસાર થશે.

કોરોના વાયરસમાં અમેરીકા, ઈટાલી, સ્પેન, જર્મની, ચીન, ફ્રાન્સ, ઈરાન, યુકે, સ્વીડન કરતાં ઘરમાં પુરાઈ રહેવું સહેલું છે.

આ નોંધ મારી વેબ સાઈટ અને ફેસબુકના એકાઉન્ટ ઉપર મુકેલ છે.

No comments:

Post a Comment

કોમેન્ટ લખવા બદલ આભાર