==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.
welcome હાર્દીક સ્વાગત Welcome
આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.
આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.
આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.
આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.
https://www.instagram.com/vkvora/
અનુક્રમણીકા લીસ્ટ લેબલ
- 01 મારો પરીચય
- 021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...
- 031 वीशाल मोनपुरा गुजराती हीन्दी पाटीयुं
- 041 મીત્રોના બ્લોગ
- 051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી
- 061 શીક્ષણને લગતી વેબસાઈટ
- 062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન
- 063 Report writing
- 071 ફોટો ગેલેરી
- 31 देश वीदेशना समाचार तंत्री लेख
Thursday, 23 October 2014
दीवाळी अमास गुरुवार तारीख 23.10.2014 समय सांजना 06:03:50 वागे. केमेरा माईक्रोमेक्ष A102. पहोळाइ 1440, 2025 लंबाई. जमीनथी 18.50 मीटर उंचाई. फाईल साईझ 456 केबी. अमासनी अंधारी रातने आवकारवा सुरज आथमी रह्यो छे. ली. www.vkvora.in
..
vkvora Male Age 75
Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist.
http://vkvora.in
..
==
..
મારો પરીચય મારા શબ્દોમાં
==
મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 74 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે
એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું.
ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું.
મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે.
http://vkvora.in
..
..
Subscribe to:
Post Comments (Atom)
Very good.
ReplyDeleteઆઓ મિલકર સંકલ્પ કરે,જન-જન તક ગુજનાગરી લિપિ પહુચાએંગે,
સીખ, બોલ, લિખ કર કે,
ગુજરાતી કા માન બઢાએંગે.
ઔર ભાષા કી સરલતા દિખાયેંગે .
બોલો હિન્દી લેકિન લિખો સર્વ શ્રેષ્ટ નુક્તા / શિરોરેખા મુક્ત ગુજનાગરી લિપિમેં !
ક્યા દેવનાગરી કા વર્તમાનરૂપ ગુજનાગરી નહીં હૈ ?
આ હિન્દી ગુજરાતી લીપી રૂપાંતર નો ઉપયોગ કરો ……………………..
http://chakradeo.net/girgit/
हीन्दीको गुजरातीकी तरह लीखनेंमें आपका प्रयास सराहनीय है. मैं आपका ध्यान खींचता हुं की आजकाल एन्ड्रोईडका जमाना है. सब कुछ मोबाईल में होना चाहीये. गुजराती फोन्ट कुछ ईनेगीने के पास ही होंगे. बाकी ९९% में गुजराती फोन्ट दीखते नहीं है. मैंने कई कम्पनीओंको नेट एवम फेसबुक माध्यम द्वारा इसके लीये लीखा है. मोबाईल भारतमें बेचनेका ओर कोरीया, जापान ओर न जाने कोनसी भाषाके फोन्ट मीलते है. गुजराती फोन्ट मीलते नहीं है. अतः गुजराती फोन्टमें लीखा कोई पढ नहीं सकता. एन्ड्रोईड मोबाईल वाले फेसबुक खोलेगे तो गुजराती फोन्टकी जगह कुछ भी पढ नहीं सकते. क्रुपया आप भी गुजराती फोन्ट सभी मोबाईलमें दीखने लगे उसके लीये जरुर कुछ न कुछ कारवाई करें....
DeleteMr.Vora,
ReplyDeleteહીન્દીકો ગુજરાતીકી તરહ લીખનેંમેં આપકા પ્રયાસ સરાહનીય હૈ. મૈં આપકા ધ્યાન ખીંચતા હું કી આજકાલ એન્ડ્રોઈડકા જમાના હૈ. સબ કુછ મોબાઈલ મેં હોના ચાહીયે. ગુજરાતી ફોન્ટ કુછ ઈનેગીને કે પાસ હી હોંગે. બાકી ૯૯% મેં ગુજરાતી ફોન્ટ દીખતે નહીં હૈ. મૈંને કઈ કમ્પનીઓંકો નેટ એવમ ફેસબુક માધ્યમ દ્વારા ઇસકે લીયે લીખા હૈ. મોબાઈલ ભારતમેં બેચનેકા ઓર કોરીયા, જાપાન ઓર ન જાને કોનસી ભાષાકે ફોન્ટ મીલતે હૈ. ગુજરાતી ફોન્ટ મીલતે નહીં હૈ. અતઃ ગુજરાતી ફોન્ટમેં લીખા કોઈ પઢ નહીં સકતા. એન્ડ્રોઈડ મોબાઈલ વાલે ફેસબુક ખોલેગે તો ગુજરાતી ફોન્ટકી જગહ કુછ ભી પઢ નહીં સકતે. ક્રુપયા આપ ભી ગુજરાતી ફોન્ટ સભી મોબાઈલમેં દીખને લગે ઉસકે લીયે જરુર કુછ ન કુછ કારવાઈ કરેં....
I am not an expert on android phone but here are few links that can solve your problem
http://anirdesh.com/gujarati/add-gujarati-font-in-android.php
http://www.techrrival.com/gujarati-fonts-android/
https://play.google.com/store/apps/details?id=com.paninikeypad.gujarati&hl=en