welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Tuesday 14 October 2014

૪૧૧૯ ઉમેદવારમાંથી ૨૮૮ને પસંદ કરવા મહારાષ્ટ્રના ૮ કરોડ ૩૫ લાખ મતદાર પોતાના પસંદગીના ઉમેદવારને મત આપશે. બુધવાર તારીખ ૧૫.૧૦.૨૦૧૪ના..

૪૧૧૯ ઉમેદવારમાંથી ૨૮૮ને પસંદ કરવા મહારાષ્ટ્રના ૮ કરોડ ૩૫ લાખ મતદાર પોતાના પસંદગીના ઉમેદવારને મત આપશે. બુધવાર તારીખ ૧૫.૧૦.૨૦૧૪ના..

મરાઠી લોકમત, અંગ્રેજી ટાઇમ્સ ઓફ ઈન્ડીયા અને એનડીટીવી ઉપર આજે સમાચાર છે જેની લીન્ક નીચે મુજબ છે.




http://m.newshunt.com/india/marathi-newspapers/lokmat/breakingnews/32744620/c-in-l-marathi-n-lokmat-ncat-breakingnews






3 comments:

  1. ચીત્રલેખામાંથી

    મુંબઈ - મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચારના પડઘમ આજે સાંજથી બંધ થયા છે. ૧૫ ઓક્ટોબરે મતદાન બાદ ૧૯ ઓક્ટોબરે પરિણામ જાહેર કરાશે. રાજ્યમાં કુલ ૮,૩૫,૩૮,૧૧૪ મતદારો છે જેઓ ૪૧૧૯ ઉમેદવારોનું ચૂંટણી ભાવિ નક્કી કરશે. મતદારોમાં ૪ કરોડ ૪૦ લાખ ૨૬,૪૦૧ પુરુષો છે જ્યારે મહિલા મતદારોની સંખ્યા છે ૩,‍૯૩,૬૩,૦૧૧. કુલ ૨૮૮ બેઠકો માટે રાજ્ય વિધાનસભાની ચૂંટણી થવાની છે. આમાં ૨૩૪ બેઠકો સામાન્ય છે, ૨૯ અનુસૂચિત જાતિઓની છે જ્યારે ૨૫ બેઠકો અનુસૂચિત જનજાતિઓની છે. પુરુષ ઉમેદવારોની સંખ્યા ૩૮૪૩ છે જ્યારે આ વખતના ચૂંટણી મેદાનમાં ઉતરેલી મહિલા ઉમેદવારોની સંખ્યા ૨૭૬ છે. જ્યાં ૧૬ કરતા વધારે ઉમેદવારોની સંખ્યા છે એવા મતવિસ્તારોની સંખ્યા ૮૩ છે. એક મતવિસ્તાર એવો છે, નાંદેડ (સાઉથ), જ્યાં ૩૯ ઉમેદવારો ચૂંટણીમાં ઉભા છે. આકોલે (એસટી) અને ગુહાગર મતવિસ્તારમાં સૌથી ઓછા, પાંચ ઉમેદવારો છે. છેલ્લા ૧૫ વર્ષથી શાસન કરનાર કોંગ્રેસ પાર્ટીએ ૨૮૭ બેઠકો પર પોતાના ઉમેદવારોને ઉભા રાખ્યા છે શિવસેનાએ ૨૮૨, ભારતીય જનતા પાર્ટીએ ૨૮૦, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ ૨૭૮, બહુજન સમાજ પાર્ટીએ ૨૬૦, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ૨૧૯, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીએ ૩૪, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીએ ૧૯ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ ઉપરાંત ૧૬૯૯ ઉમેદવારો અપક્ષ તરીકે ઉભા છે. સૌથી વધારે મતદારો ધરાવતો મતવિસ્તાર છે, ચિંચવડ, જ્યાં ૪,૮૪,૦૮૦ મતદારો છે. જ્યારે સૌથી ઓછા મતદારો મુંબઈના વડાલા મતવિસ્તારમાં છે - ૧,૯૬૮૫૯. ચૂંટણી માટે રાજ્યભરમાં કુલ ૯૧૩૭૬ મતદાન કેન્દ્રો છે.


    ReplyDelete
  2. चुनाव प्रचार थमा, 4119 उम्मीदवार मैदान में

    नवभारत टाइम्स| Oct 14, 2014, 03.27AM IST

    http://navbharattimes.indiatimes.com/metro/mumbai/politics/election-Campaigning-ends/articleshow/44806885.cms

    राजकुमार सिंह, मुंबई

    महाराष्ट्र विधानसभा के चुनाव प्रचार का बिगुल सोमवार की शाम 6 बजे बंद हो गया। अब उम्मीदवारों की असली अग्नि परीक्षा में 48 घंटे से भी कम समय बचा है। प्रचार थमने के बाद ज्यादातर उम्मीदवार अपने ऑफिसों में जाकर पसीने पोंछते नजर आए। देर रात गुपचुप तरीके से अलग-अलग सोसायटियों और स्लम बस्तियों में जाकर मेल-मिलाप का कार्यक्रम शुरू हो गया। उधर, चुनाव आयोग मुस्तैद है। उम्मीदवारों पर उसकी पैनी नजर है। पुलिस भी बंदोबस्त में लगी है।

    महाराष्ट्र की 288 सीटों के लिए 4,119 उम्मीदवार चुनाव मैदान में हैं। इनमें 276 महिलाएं हैं। 1,699 निर्दलीय चुनाव लड़ रहे हैं। राज्य की कुल विधानसभा सीटों में सबसे ज्यादा सीटों पर 287 सीटों पर कांग्रेस चुनाव लड़ रही है। शिवसेना 282, बीजेपी 280, एनसीपी 278, बीएमसी 260, एमएनएस 219, सीपीआई 34 और सीपीएम 19 सीटों पर चुनाव लड़ रही है।

    राज्य की 83 सीटों पर 15 से अधिक उम्मीदवार है। नांदेड दक्षिण विधानसभा पर सबसे ज्यादा 39 उम्मीदवार हैं। सबसे कम 5-5 उम्मीदवार अकोला और गुहागर सीट पर हैं। राज्य में सबसे बड़ी सीट चिंचवड विधानसभा क्षेत्र है। वहां 4,84,080 मतदाता हैं। सबसे छोटा विधानसभा चुनाव क्षेत्र मुंबई का वडाला हैं। वहां 1,96,859 मतदाता हैं।

    चुनाव की तैयारी
    चुनाव आयोग ने मतदान कराने की तैयारी पूरी कर ली है। मतदान पर्ची बांटने का काम अंतिम दौर में है। करीब 90 पर्सेंट लोगों को पर्ची बांट दी गई हैं। करीब 92 पर्सेंट मतदाताओं के पास फोटो वाले पहचान पत्र हैं। राज्य के कुल 91,376 मतदान केंद्रों में से 2,331 मतदान केंद्र संवेदनशील हैं और 626 मतदान क्षेत्र अतिसंवेदनशील हैं। सबसे ज्यादा 450 अतिसंवेदनशील मतदान केंद्र गडचिरोली में है। मुंबई में एक भी अतिसंवेदनशील मतदान केंद्र नहीं है।

    सुरक्षित मतदान कराने के लिए राज्य में सीआरपीएफ की 320 कंपनियां (लगभग 3200 जवान) बुलाई गई हैं। राज्य के 1.22 लाख पुलिसकर्मियों को चुनाव ड्यूटी पर लगाया गया है। मतदान के लिए 5,84,617 कर्मचारियों की नियुक्ति की गई है। वोट देने के लिए 1,51,032 इलेट्रॉनिक वोटिंग मशीन (ईवीएम) का उपयोग किया जा रहा है।

    17,000 पुलिसकर्मियों को पोस्टल बैलट
    बंदोबस्त की वजह से पुलिसवाले कभी अपना वोट नहीं डाल पाते, इसलिए इस बार पुलिस कमिश्नर राकेश मारिया ने अपने सभी पुलिसकर्मियों को पोस्टल बैलट से वोट डालने को कहा है। सोमवार शाम तक कुल 17,000 पुलिसकर्मियों को पोस्टल बैलट दिए जा चुके थे।

    राज्य में चुनाव कराने की तैयारी हो गई है। बस, किंग वोटर के मतदान का इंतजार है। संवेदनशील और अतिसंवेदनशील मतदान केंद्रों पर विशेष सुरक्षा व्यवस्था की गई है। हम मतदाताओं से अपील करते हैं कि ज्यादा से ज्यादा लोग मतदान करें। - नितिन गद्रे, राज्य के मुख्य चुनाव अधिकारी



    http://navbharattimes.indiatimes.com/metro/mumbai/politics/election-Campaigning-ends/articleshow/44806885.cms

    ReplyDelete

  3. Maharashtra Result Status
    Status Known For 288 out of 288 Constituencies
    Party Won Leading Total
    Bharatiya Janata Party 122
    Communist Party of India (Marxist) 1
    Indian National Congress 42
    Nationalist Congress Party 41
    Maharashtra Navnirman sena 1
    Shivsena 63
    All India Majlis-E-Ittehadul Muslimeen 2
    Bahujan Vikas Aaghadi 3
    Bharipa Bahujan Mahasangh 1
    Peasants And Workers Party of India 3
    Rashtriya Samaj Paksha 1
    Samajwadi Party 1
    Independent 7
    Total 288
    Partywise Vote Share

    Last Updated at 8:30 PM On 19/10/2014

    ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર