ચાલો નાટક બનાવીએ : મહાવીરચરીત એટલે ભવભુતીનું નાટક મીથીલામાં થયેલ રામાયણ.
આજે ક્યાંક કોઈના
જન્મદીવસે ૮૦-૧૦૦ જણાં સવારના ભેગા થયા. બધાને ગીત, સંગીત, નાચ ગાન કરી
નાટક કરવાનું હતું. કોઈકે તબલા વગાડ્યા. કોઈકે રાસ ગાયા. કોઈક નાચ્યા
કુદયા. બધાને ૧૦ રુપીયાની બે નોટ આપવામાં આવેલ અને સાથે લાડુ આપવામાં આવેલ.
નાટક પુરું થયું.
ફોટાઓ નીચે વર્ણન લખવાનું બાકી છે. જે નાટક હજી બાકી છે. અમુક ફોટાઓ ગુગલ મારાજ પાસેથી લીધેલ છે.
ReplyDelete