welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Thursday, 27 September 2018

जागृत अवस्थामां मने आवेलुं भयंकर स्वपनुं.

..
..

बाबरी मसीद अने राम जन्म भुमी ना चुकादा माटे हवे कलाको ज बाकी छे.

चुकादो गमे एनी तरफेणमां आवे पण रेशनलीस्टो माटे आ खुशीना समाचार समजवा.

मंसीदनी तरफेणमां चुकादो हशे तो खुब जोर शोरथी प्रचार प्रसार करवो के पत्थर पुजा 
अने 
दलीतो उपरना अत्याचारने कारणे हीन्दुओना कर्म एमने नळेल छे अने छेल्ला सीतेर वरसमां जे जे मंदीरनी राष्ट्रपती अने वडा प्रधाने मुलाकात लीधेल छे ए बधा मंदीरना बधा नवा जुना पुजारीओने हाराकीरी करवानो सर्वोत्तम मोको मळेल छे 
जेमां राष्ट्रपती अने वडाप्रधाननो समावेश समजवो.

हीन्दुओनी तरफेणमां चुकादो आवे तो जेम बाबरी मस्जीद तोडी पाडवामां आवेल एम मामुली मदारी पण मोरली वगाडी नागनी फेण आडी अवडी करी जनुनी टोळाने उश्केरी खेल खत्म करशे. 
बाळकोने आ खेल जोवामां आनंद थशे. देशमां आवा मदारीओ गामडे गामडे मळी रहेशे.

एटले 6  डीसेम्बर 1992 अने हवे चुकादो आवे ए तारीख देशना ईतीहासमां रेशनलीश्टोमाटे नोंधनीय हशे.

आवुं स्वपनुं कोईने पण आवी शके छे 
अने 
लेखीतमां मने जांण करशे तो मारुं स्वपनुं साकार थशे...





3 comments:

  1. आवुं स्वपनुं कोईने पण आवी शके छे
    अने
    लेखीतमां मने जांण करशे तो मारुं स्वपनुं साकार थशे...

    ReplyDelete
  2. મારું નામ મોતીલાલ સાવલા છે.  કચ્છ બાજુનો છું અને હાલે મસ્જીદ બંદર, મુંબઈમાં રહું છું.  વોરાભાઈ મારા મીત્ર થાય અને શા માટે મીત્ર બનેલ છે એ સમજણ પડતી નથી.

    મને ઉંઘમાં અને ક્યારેક અથવા નીયમીત સપના આવે છે જેમાંનું આ પણ એક સ્વપનું જરુર જરુર સમજવું.

    ReplyDelete
  3. દેશ હિત, દરેકે દરેક સમાજ uthhan માટે નું સપનું દરેકે દરેક વ્યક્તિને આવવું જોઇએ

    ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર