..
..
https://1.bp.blogspot.com/-CPo-H5e1_ts/W7N-k9aiwiI/AAAAAAAAQXQ/uNf_bR1-ejkwUecU55RD7dGG4jtx06nEACLcBGAs/s1600/kp.JPG
..
મહારાષ્ટ્ર રાજ્યની વિવિધ સેવાઓ પારદર્શક અને સમયબદ્ધ, જેમકે વરીષ્ઠ નાગરિક, આવક, રાષ્ટ્રીયતા, જન્મ મરણ લગ્ન દાખલા, બીપીએલ સર્ટીફિકેટ, જન્મ તારીખ કે નામમાં ફેરફાર, વીલ વસીયત બાબત, રેશન કાર્ડ, અપંગ દિવ્યાંગ પ્રમાણપત્ર, વૈદ્યકીય સેવાઓ અને એવી ઘણીં સેવાઓ આધાર કાર્ડ અને મોબાઈલની મદદથી મહારાષ્ટ્ર સરકારની આપલે સરકારની વેબસાઈટ ઉપર નોંધણી કરી અરજી કરી શકે છે અને ઘેર બેઠા મેળવી શકે છે. ડોક્યુમેંન્ટ ક્યાં અને કેમ આપવા તથા ફી કે ચાર્જ હોય એ પેમેંન્ટ કેમ કરવું એ બધી વિગતો વેબ સાઈટ ઉપર આપેલ છે. આ સેવાનો લાભ કોઈ પણ નાગરિક સ્વમાનથી લઈ શકે છે. લી. સમ્પર્ક - વીકે વોરા, ૯૮૨૦૦ ૮૬૮૧૩. www.vkvora.in
No comments:
Post a Comment
કોમેન્ટ લખવા બદલ આભાર