૧. ઈતીહાસકાર - બુદ્ધીજીવી રામચંદ્ર ગુહા -ની અમદાવાદ વીદ્યાપીઠમાં પ્રોફેસર તરીકે નીમણુંક થઈ અને બીજેપીના છાત્રોએ વીરોધ કરેલ. હવે ગુહા જોડાશે નહીં.
https://www.bbc.com/hindi/india-46086242
https://www.bbc.com/hindi/india-46086242
૨.યોજના આયોગ અને હવે નીતી આયોગના ઉપાધ્યાક્ષ જાણીતા માનીતા અર્થશાસ્ત્રી અરવિંદ પનગઢીયાની નાખુશી.
https://www.bbc.com/hindi/india-46087824
https://www.bbc.com/hindi/india-46087824
૩. બીહારના નેતા લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવના લગ્ન વીચ્છેદ બાબતના સમાચાર.
https://www.bbc.com/hindi/india-46086236
https://www.bbc.com/hindi/india-46086236
૬. બીબીસી ખાસ - વીશેષ - સાઉદી અરબના શાહી પરીવારના આલોચક પત્રકાર જમાલ ખાશોજ્જીની હત્યા બાબત સમાચાર..
https://www.bbc.com/hindi/in-depth-46010655
https://www.bbc.com/hindi/in-depth-46010655
૮. મહારાષ્ટ્રના યવતમાલમાં ટી વન નામની આદમખોર વાઘણના મૃત્યુ સમાચાર.
https://www.bbc.com/hindi/india-46083000
https://www.bbc.com/hindi/india-46083000
૧૦ અયોધ્યામાં બાબરી મસ્જીદ તોડી નાખ્યા પછી સુપરીમ કોર્ટમાં વાદ ઉપર સોમવાર ૨૯.૧૦.૨૦૧૮ના બે પાંચ મીનીટની ચર્ચા પછી હવે જાન્યુઆરી ૨૦૧૯માંસુનાવણી થશે. લાગે છે એક ડે એક થી નક્કી થશે....
https://www.bbc.com/hindi/india-46018556
https://www.bbc.com/hindi/india-46009315
https://www.bbc.com/hindi/india-46018556
https://www.bbc.com/hindi/india-46009315
No comments:
Post a Comment
કોમેન્ટ લખવા બદલ આભાર