welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Wednesday 17 May 2017

आजना समाचार



आजे बुधवार अने तारीख 17.05.2017 छे. सवारना बीबीसी अने नवभारत टाईम्स नेट उपर वांचतो हतो. आंध्र प्रदेशमां नानी दादी साथे बाळको
जमे छे ए फोटो, ईंन्टर नेशनल कोर्टमां भारत वतीथी हरीश साल्वे नामना वकील गयेल. एनी वीगतो, लालु प्रसाद यादव अने कोंग्रेस वखत ना नाणां मंत्रीने त्यां दरोडा, वगेरे समाचार आवेल छे. 

हालना वडा प्रधान नरेंद्र मोदीए चार छ महीना अगाउ नोट बंधी कार्यक्रम करेल. अरुण जेटली हालना नांणा मंत्री छे अने हवे पछी ए समाचार पण आवशे के आ जेटलीने त्यां धरोडा.....

सुपरीम कोर्टमां तलाक तलाक बाबत रोजे रोज सुनावणी थाय छे. हींदुओमां लग्न केम थाय छे? गोर माराज अगडम बगडम मंत्र बोले अने अज्ञ्नी आजुबाजु युवक युवतीनी गोळ गोळ फेरवे. आखो एटले के हींदु, जैन, शीख बधा ए रीते लग्न करे छे. एना थोडाक फोटा मुकवाना बाकी छे...



No comments:

Post a Comment

કોમેન્ટ લખવા બદલ આભાર