welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Monday, 24 August 2015

मारो नीबंध - फेसबुक उपर मारा मीत्रो

मारो नीबंध - फेसबुक उपर मारा मीत्रो

आ साथे चार फोटा मुकेल छे एमांथी त्रणने कटींग पेस्टींग करी एक फोटो बनावेल छे अने चोथो अलग मुकेल छे.

सौथी नीचे मीत्र वीनय खत्रीनी पोस्ट देखाय छे अने एमां स्वतंत्र दीवसना करेल कटींग पेस्टींग बाबत छे. 

वचला फोटामां गुगल मेप उपर मुकेल वीश्र्वासनो उदाहरण आपेल छे. 

त्रण फोटामांथी सौथी उपरना फोटामां मारा गामना बस स्टेन्ड, चोरो, मंदीर अने में ज्यां अभ्यास करेल ए शाळानो फोटो छे. साथे मीत्रो देखाय छे.

अन्य कामकाजना कारणे हमणां वधु लखतो नथी पण चोतो फोटो पण छे तो एटलो ज महत्वनो.

अ बधुं फेसबुक अने www.vkvora.in उपर पोस्ट मुकी बे कोमेन्ट पण हमणां ज मुकी जग्या भाडे करी लौं छुं जे पछी एडीट करी बरोबर करवामां आवशे.

फेसबुक उपरना मीत्रो उपर मारो नीबंध बरोबर जामशे.

ली. वीकेवोरा



No. 03, 02, 01



No. 4






No. 5

2 comments:

  1. अने आ पांचमां फोटानुं महत्व पण ओछुं तो नथी ज....





    फोटाओ वचमां छे एनी आजुबाजु पण घणुं घणुं छे जेमके वीडीओना चीत्रो, भवभुतीनुं नाटक

    ReplyDelete
  2. બાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora

    ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર