લાલ કૃષ્ણ અડવાણીએ રાજનાથ સીંહને લખેલ પત્ર આ રહ્યો.
નવભારત ટાઈમ્સ હીન્દી સમાચાર પત્રની લીન્ક નીચે આપેલ છે.
गुजरात के मुख्यमंत्री नरेंद्र मोदी को बीजेपी की कैंपेन कमिटी का चेयरमैन बनाए जाने से नाराजगी की चर्चाओं के बीच लालकृष्ण आडवाणी ने पार्टी के तीन अहम पदों से इस्तीफा दे दिया है। उन्होंने पार्टी अध्यक्ष राजनाथ सिंह को इस्तीफा सौंपा। यह है राजनाथ सिंह को लिखी उनकी चिट्ठी का हिंदी अनुवाद...
प्रिय राजनाथ सिंह जी,
मैंने पूरी जिंदगी जनसंघ और भारतीय जनता पार्टी के लिए काम करने में गर्व और संतुष्टि हासिल की है। कुछ समय से मैं अपने आपको पार्टी के मौजूदा काम करने के तरीके और दिशा-दिशा के जोड़ नहीं पा रहा हूं। मुझ नहीं लगता कि ये वही आदर्शवादी पार्टी है जिसे डॉक्टर मुखर्जी, पंडित दीनदयाल जी और वाजपेयी जी ने बनाया और जिस पार्टी का एकमात्र मकसद राष्ट्र और राष्ट्र के लोग थे।
आज हमारे ज्यादातर नेता अब सिर्फ अपने निजी मुद्दों को लेकर चिंतित हैं। इसलिए मैंने पार्टी के तीन अहम पदों राष्ट्रीय कार्यकारिणी, संसदीय बोर्ड और चुनाव समिति से इस्तीफा देने का फैसला किया है। इस पत्र को मेरा इस्तीफा माना जाए।
एल.के. आडवाणी
10.06. 2013

નવભારત ટાઈમ્સ હીન્દીમાં આ અડવાણી અને નરેન્દ્ર મોદીના સમાચારો નીચે જે કોમેન્ટ્સ હોય છે એ એક એક કોમેન્ટ ચઢીયાતી હોય છે. ક્યારેક વલગર કોમેન્ટ હોય છે પણ મોટા ભાગની કોમેન્ટ ઉપર જે કટાક્ષ હોય છે એ સમાચારથી પણ ચઢીયાતી હોય છે.
ReplyDeleteરાજા દશરથે માથામાં સફેદ વાળ જોઇ રામને રાજગાદી આપવાનું નક્કી કર્યું અને પછી તો રામાયણ બની ગઈ. દશરથનું મૃત્યુ થયું. ભરતને પણ રાજ ગાદી ક્યાં મળી?
ReplyDeleteરાવણ આવ્યો. સીતાનું અપહરણ થયું.
સીતાને તો આખરે વનમાં જવું પડયું. કોને ખબર આ ધરતીએ શું કર્યું?
આ મોદી અને અડવાણીની રામાયણમાં રોજ નવું નવું ઉમેરાય છે.
Deleteઆમ તો મોદી એટલે વાણીયા જેવું મતલબ થાય.
એટલે મોદીવાણી કે મોઢવાણીયા અને અડવાણી એટલે અડવાણીયા....
અચ્છે બનીયે આમાં બનીયે એટલે વાણીયા સમજવું....
પ્રમોદ મહાજન પાસે દસ હજાર કરોડથી વધારે હતા અને સગા ભાઈને એક કરોડ ન આપ્યા એમાં સગા ભાઈએ સગા ભાઈને ગોળીથી વીંધી નાખ્યો...
અડવાણીએ રાજીનામું આપ્યું એટલે પોતાની પાર્ટી વીશે સમજવામાં આ સીનીયર નેતાને આટલો સમય લાગ્યો એ જામતું નથી.