welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Monday 29 October 2012

વીસયનું વીસયાંતર : પૃથ્વીરાજ ચૌહાણ, શીવાજી, જવાહરલાલ નેહરુ, વીકે કૃસ્ણ મેનન, જનરલ બ્રીજ મોહન કૌલ.

વીસયનું વીસયાંતર : પૃથ્વીરાજ ચૌહાણ, શીવાજી, જવાહરલાલ નેહરુ, વીકે કૃસ્ણ મેનન, જનરલ બ્રીજ મોહન કૌલ.

હદ કે સરહદ ઓળંગીએ એટલે કે વીસયનું વીસયાંતર થાય.

ભારત અને પાકીસ્તાન તથા ભારત અને ચીન સાથે જે સરહદ છે એને જો કોઈએ વધુમાં વધુ વીસયનું વીસયાંતર કરી નુકસાન કરેલ હોય તો ઉપરના પાંચ જણાંએ કરેલ છે.

ભારત પાકીસ્તાનની સરહદ બાબત યુનોમાં હજી સુધી હલ આવેલ નથી અને હવે આવે એમ કોઈ શક્યતા નથી જ્યારે ભારત ચીનની સરહદ બાબત ચીને પચાવી પાડેલ પ્રદેશ એ હવે ચીનનો ભાગ બની ગયો છે....

સરહદ ઓળંગવામાં સરુઆત પૃથ્વી રાજ ચૌહાણથી થઈ અને જયચંદ મુહમ્મદ ગોરને લઈ આવ્યો.

શીવાજીએ ઔરંગજેબને એવો ઉસ્કેર્યો કે છેવટે વધુમાં વધુ  ધર્માતંર ઔરંગજેબના જમાનામાં થયું અને ઘણાં  હીન્દુઓ હોંસે હોંસે ઈસ્લામ સ્વીકારી નાખ્યું....ઈસ્લામ સ્વીકારવમાં શીવાજીના વારસદારો પણ આવી જાય.

આને કહેવાય વીસયનું વીસયાંતર અથવા સરહદ ઓળંગી તે....

No comments:

Post a Comment

કોમેન્ટ લખવા બદલ આભાર