welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Sunday 10 September 2017

ईंस्टाग्रामनी एक वखतनी पोस्टमां दस फोटा मुकी शकाय छे.

ईंस्टाग्रामनी एक वखतनी पोस्टमां दस फोटा मुकी शकाय छे. समाचार तो घंणा छे. जेमके मोटी ईंग्लीश प्राथमीक शाळनो बाळक शाळामां दाखल थयो अने दस मीनीटमां  बीजा धोरणना बाळकनी चाकुथी हत्या थयी. कर्णाटकमां पत्रकार लेखक गौरी लंकेशनी बंदुकनी गोलीथी हत्या थयी.

हाजी मस्तान, जयललीता, आसारामना वकील राम जेठमलाणी नीवृत थयी भृष्ट राजकरणीओने खुल्ला
 पाडशे.

सरक्षण मंत्री श्रीमती नीर्मळा सीतारमण (सीता राम समजोने) मंत्रालयमां पुजा वीधी करी प्रवेश करेल छे.

अगाउ राष्टपती राजेंद्र प्रसाद, अब्दुल कलाम, प्रणव मुखरजी अने हालना राष्ट्रपतीए पुजा पाठमां रस लई घणां मंदीरोनी मुलाकात लीधेल छे.

मुहम्मद गजनवी ए सोमनाथ मंदीरने लुंटती वखते के मुहम्मद गोरे राजपुत पृथ्वीराज चौहाण साथे युद्ध वखते मुहरत जोई के पुजारीनी सलाह जरुर लीधेल हशे...





















No comments:

Post a Comment

કોમેન્ટ લખવા બદલ આભાર