welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Sunday 30 April 2017

तस्वीर बोले छे.

तस्वीर बोले छे.

1962 मां छात्रालयमां प्रवेश लई अभ्यासनी प्रवृत्ती कच्छमां डुमरा गाममां शरु करी. 

आ रह्यो ए जुनो प्रवेशद्वार अने नवा मकाननुं उद्घाटन करता मुख्य मंत्री तथा वीशाळ मकाननो फोटो.




बे चार दीवस पहेलां शुक्रवार 28.04.2017 ना रस्तामां कच्छना देवपुर गामनो मीत्र मणीलाल रामजी गाला मळ्यो. घणां समय पछी मळवाने कारणे हुं ओळखांण भुली गयो. आ रह्या लगभग 1965 ना ए फोटा.





जान्युआरी 2017 ना कोईक रवीवारे एक फोटोग्राफर मुंबईना मंत्रालय वीस्तारमां मळी गयेल. हुं एने मारी 1972नी शाळा पासे लई गयो अने चार छ फोटा पाड्या. एमांथी फोटा...




1 comment:

કોમેન્ટ લખવા બદલ આભાર