welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Sunday 11 January 2015

आजे झाड वाव्यानो, ब्लोग उपर कोमेन्ट अने प्रतीलीपी बाबत रीपोर्ट बनाववो हतो.

आजे झाड वाव्यानो, ब्लोग उपर कोमेन्ट अने प्रतीलीपी बाबत रीपोर्ट 

बनाववो हतो. त्रण जणां पोताना काम माटे आवेल अने थोडोक समय 

एमां गयो. छेल्ला ३-४ दीवसथी अन्य कामकाजने कारणे घणों समय 

नीकळी गयो. एटले हवे अहीं फोटा मुकुं छुं अने मुकी रीपोर्ट अहेवाल पछी 

क्यारेक लखीश.




https://www.facebook.com/vkvora2001/media_set?set=a.10205498144114209.1073741839.1269500730&type=1&pnref=story


https://www.facebook.com/vkvora2001/media_set?set=a.10205498144114209.1073741839.1269500730&type=3








No comments:

Post a Comment

કોમેન્ટ લખવા બદલ આભાર