गुगल महाराजनी सेवाए बहुज महेनत करी वीवीध फोटाओ जोई तपासी आ वीडीओ बनावेल छे..
==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.
welcome હાર્દીક સ્વાગત Welcome
આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.
આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.
આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.
આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.
https://www.instagram.com/vkvora/
અનુક્રમણીકા લીસ્ટ લેબલ
- 01 મારો પરીચય
- 021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...
- 031 वीशाल मोनपुरा गुजराती हीन्दी पाटीयुं
- 041 મીત્રોના બ્લોગ
- 051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી
- 061 શીક્ષણને લગતી વેબસાઈટ
- 062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન
- 063 Report writing
- 071 ફોટો ગેલેરી
- 31 देश वीदेशना समाचार तंत्री लेख
Wednesday, 24 December 2014
गुगल महाराजनी सेवाए बहुज महेनत करी वीवीध फोटाओ जोई तपासी आ वीडीओ बनावेल छे..

Subscribe to:
Post Comments (Atom)
Very Good !
ReplyDeleteગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ ?
રાષ્ટ્રિય સ્તરે મહાત્મા ગાંધીજીના નામે હિન્દી પ્રચાર થઇ શકે છે પણ ગુજરાતમાં સરદાર પટેલ અને મહાત્મા ગાંધીજીના નામે ગુજનાગરી લિપીનો અને ભાષાનો રાષ્ટ્રિય સ્તરે પ્રચારનો અભાવ છે.કેમ?
આધુનિક ગુજરાતી પ્રતિભાઓ ગુજરાત માં હિન્દી પ્રચાર કેન્દ્રો ને કેમ વેગ આપી રહ્યા છે ?હિન્દી શીખે છે પણ ગુજરાતી અન્ય રાજ્યોને શીખવાડી શક્તા નથી.આમ કેમ?ગુજરાતમાં હિન્દી રાજ્યોની જેમ બે લીપી શિક્ષણ નું કોઈ વિચારતું નથી. કેમ ? આ બાબતમાં ગુજરાત શિક્ષણ વિભાગ કેમ નિર્ણય લઇ શકતું નથી?
ગુજરાતીઓ એ ફક્ત હીન્દી પ્રચાર કેન્દ્રો ગુજરાતમાં શું કરી રહ્યા છે , તેમનો ધ્યેય શું છે,તેમના હીન્દી પ્રચાર મંત્રો શું છે અને જે તેઓ કરેછે તે ભારતની સર્વ શ્રેષ્ટ નુક્તા અને શીરોરેખા મુક્ત ગુજનાગરી લીપીમાં માં શક્ય છે કે નહી તેનો અભ્યાસ કરવાની જરૂર છે.
આ ઈન્ટરનેટ યુગમાં સર્વે ભારતીય ભાષાઓ સ્વલીપીમાં ,ભાષા લીપી રૂપાંતર દ્વારા શીખી શકાય છે.
http://chakradeo.net/girgit/