welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Wednesday 13 August 2014

વાંદરા, કાળ ભૈરવ, લાલ કીલ્લો કે રેડ ફોર્ટ અને ઇન્ડોનેશીયામાં વાંદરાએ બનાવેલી વાર્તા......

વાંદરા, કાળ ભૈરવ, લાલ કીલ્લો કે રેડ ફોર્ટ અને ઇન્ડોનેશીયામાં વાંદરાએ બનાવેલી વાર્તા......

વાંદરાની વાર્તાઓ પંચતંત્રમાં આવે છે. ટોપી લઈ જવી અને ઉતારવી. લાલ ચણોઠીને તાપણું સમજી સુગરીના માળાને તોડી પાડવું. વાંદરાનું કલેજું કે મગજ મગરીને ખાવું હતું.

મુંબઈની નજીક દરીયામાં એલીફન્ટા નામના બેટ વીસ્તારમાં જુની શીવની ગુફાઓ છે જેને એલીફન્ટા કેવ્સ કહે છે ત્યાં વરસોથી વાંદરાનો ત્રાસ ઘણાંએ અનુભવેલ છે. નાસીક, ઉજ્જેન, ઈંદોર મંદીર આસપાસ ભીડ જામતી હોય ત્યાં વાંદરાને કંઈકને કંઇક છીનવી કે ખાવાનું મેળવી વાંદરાઓ પોતાની વસ્તી વધારે છે. આવા જ એક વાંદરાએ ઈન્ડોનેશીયાના જંગલમાં કેમેરો કોઈક ફોટોગ્રાફર પાસેથી કેમેરો છીનવી વાંદરો જ ફોટા પાડવા લાગ્યો અને પછી એના કોપી રાઈટ કોના કહેવાય એના વીશે મુંબઈ, લંડન, ન્યુયોર્કના છાપાઓમાં સમાચાર આવેલ છે.

૧૫મી ઓગસ્ટ આવે અને દીલ્લીમાં લાલકીલ્લાના સમાચાર આવે. આ લાલકીલ્લા ઉપર વાંદરાઓનો ત્રાસ હોય છે અને ૧૫મી ઓગસ્ટ પહેલાં સાફસુફીમાં આ વાંદરાઓ હટાવવા કામગીરી કરવી પડે છે. 

કોંગ્રેસને એમ કે જીંદગી ભર ભારતમાં રાજ કરીશું અને દેશની ઘણી યોજનાઓ, રસ્તાઓ, નગર વીસ્તારો, શાળાઓ, કોલેજો કે યુનીવર્સીટીઓ નહેરુ ઇન્દીરાના નામે મુકી દીધી. જેમકે સંજય નગર, ઈન્દીરા નગર...ઇન્દીરા યુનીવર્સીટી.

આવા થોડાક વાંદરાઓના ફોટાઓ ગુગલ મહારાજની મહેરબાની થી મુકેલ છે...









ઉપર વાંદરાઓની પોસ્ટમાં કોંગ્રેસ, જવાહરલાલ નેહરુ, ઈંદીરા ગાંધી, રાજીવ ગાંધી, સંજીવ ગાંધી વગેરે વગેરે આવી ગયા છે. જવાહરના નામે કોણ જાણે કેટલીએ શાળાઓ, મહાશાળાઓ છે અને વાંદરા નીયમીત એની મુલાકાત લે છે. એવું જ ઈંદીરા ગાંધી, રાજીવ ગાંધી અને સંજય ગાંધી બાબત સમજવું. ક્યાંક નગર હશે તો ક્યાંક ઉદ્યાન, ક્યાંક જંગલ હશે તો ક્યાંક પહાડ. વાંદરાઓને મજા આવી જાય છે...





http://www.bhaskar.com/article/JOK-FUNNYPHOTO-54.html























બની સની રતની હાલી રતનીયાને જોવા.


આ રતનીયો છે. ગોગલ્સ લગાવીને બેઠો છે.  
હમણાં જ રતની એને જોવા આવવાની છે. 
એનો રુવાબ તો જુઓ. જાણે કલટરનો બાપ. 
મદારીના ડમરુથી બધું સમજે....









5 comments:

  1. હું તુ ને રતનિયો. મદારીના ખેલમાં રતનીને જોવા રતનીઓ આવ્યો. રતની બની સની સજ ધજ થઈ ચાનો કપ લઈ રતનીયા પાસે આવે. રતનીઓ ગોગલ્સ પહેરીની બેઠો હોય. ગુરકીયા કાઢે. રતની નીચે જોતી હોય. મદારી જાહેર કરે ચાલો રતનીયાને રતની પસંદ પડી ગઈ. લગ્નમાં ચાંદલો લખાવો. મદારીનો ખેલ જોનારા સૌ પોત પોતાની રીતે ચાંદલો લખાવે.....

    ReplyDelete
  2. http://anuragrathod.wordpress.com/2012/05/17/the-king-and-the-monkey/

    ReplyDelete
  3. વાંદરો અને શિયાળ http://chandrapukar.wordpress.com/2011/10/02/%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B3/

    ReplyDelete
  4. सरस्वती नदी का पता लगाने में जुटीं उमा भारती

    केंद्रीय जल संसाधन मंत्री उमा भारती काफी समय से लुप्त सरस्वती नदी की खोज में जुट गई हैं। उमा ने कहा कि वह विलुप्त सरस्वती नदी के भूजल प्रवाह का पता लगाने और उसे पुनर्जीवित करने में कोई कोर कसर नहीं छोड़ेंगी।

    जल संसाधन, नदी विकास और गंगा संरक्षण मंत्री उमा भारती ने इस विषय पर लोकसभा में पेश ध्यानाकर्षण प्रस्ताव का जवाब देते हुए कहा, 'मैंने अधिकारियों से कहा है कि वह सरस्वती के मार्ग और उसके भूजल का पता लगा कर इस विलुप्त नदी को पुनर्जीवित करें।'

    उमा ने कहा, 'यह साबित हो चुका है कि सरस्वती नदी मिथक नहीं है, बल्कि अब ऐसे वैज्ञानिक साक्ष्य उपलब्ध हैं, जो उसके अस्तित्व को साबित करते हैं।'

    ReplyDelete
  5. http://www.washingtonpost.com/news/volokh-conspiracy/wp/2014/08/06/just-another-monkey-copyright-story/

    ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર