welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Monday 16 June 2014

આ અફવા નથી. કાગડાના ઘરમાં કોયલ ઈંડા મુકી આવી. બધો ઉચ્છેર કાગડાના કુટુંબે કર્યો. પાંખ આવ્યા પછી ઉડવાના સમયે કાગડાઓને ખબર પડી કે આ બાળક આપણું નથી.

આ અફવા નથી. કાગડાના ઘરમાં કોયલ ઈંડા મુકી આવી. બધો ઉચ્છેર કાગડાના કુટુંબે કર્યો. પાંખ આવ્યા પછી ઉડવાના સમયે કાગડાઓને ખબર પડી કે આ બાળક આપણું નથી.

સ્થળ -- મુંબઈ માટુંગા કીંગ સર્કલનો વિસ્તાર. રવીવાર તારીખ ૧૫.૦૬.૨૦૧૪ બપોરના લગભગ ૧-૦૦ વાગ્યા પછીનો સમય. હારમાં ઘણાં ઝાડ હતા. ઝાડ ઉપર જમીનથી ૫-૬ ફુટ ઉંચે બધા કાગડા કોયલના બચ્ચાને દબોચી મારતા હતા. ઝાડ નીચે હું આવ્યો ત્યારે મારકુટ અને શોરબકોર વીધી ચાલુ હતી. 
મને સમજણ પડી ગઈ. મુર્ખાઓ ઉપર હસવાનું શરું કરું એ પહેલાં કોયલનું બચ્ચુ છટકી એક ઝાડથી બીજા ઝાડ અને આબાદ છટકી ગયું.

હવે જુઓ હું ક્યાં ગયો હતો.

પેરન્ટ ટુ સુપર પેરન્ટ - ટોક બાય કોચ અને પ્રોફેસર એન્ડ ચર્ચા વીથ પેનલ ઓફ સુપર પેરન્ટ.

Date : 15th June, 2014. Time 08:15. Venue : Mysore Association. Bhau Daaji Road, Matunga East.

વર્કશોપના મુદ્દા

૧.  બાળક કંટાળે નહીં એ રીતે જીવનના પાઠ ભણાવવા.

૨. પલ પલ બદલાતા બાળકના મુડને સાચવવા

૩.  સંતાન પ્રત્યે જાગૃત કેમ થવું?

૪.  બાળકના જીવન ઘડતરમાં વડીલોનો ફાળો.

૫.  આધુનીક જમાનામાં બાળકના વીશીષ્ઠ પડકારો કેમ જીલવા.

૬. આત્મવીશ્ર્વાસ અને ભરપુર પ્રેમથી ઉત્સાહથી માતા પીતા બનવાની હોંશ છે?









No comments:

Post a Comment

કોમેન્ટ લખવા બદલ આભાર