ચેતવણી નહીં પણ પડકાર.........
બાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in
No comments:
Post a Comment
કોમેન્ટ લખવા બદલ આભાર