From :
V K Vora,
207 Veena Chambers
4th Clive Cross
Lane,
Dana Bunder,
Mumbai 400009
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813
Mumbai Dated the 11th March, 2014.
To
મહોદયશ્રી,
નેટ, વેબ
અને બ્લોગના
કારણે પ્રાથમિક
શિક્ષણમાં ઘણાં સુધારા દેખાયા છે.
દાખલા તરીકે
ગુજરાતમાં કચ્છના કોઇ તાલુકામાં બે
શીફ્ટમાં પ્રાથમિક
શાળા ચાલતી
હોય અને
નેટ ઉપર
એની વિગતો
હોય તો
કોઈ પણ
જોઈ તપાસી
શકે કે
ખરેખર એ
પ્રાથમિક શાળા
ચાલે છે
કે પછી
ફક્ત કાગળ
ઉપર બધી
વિગતો હોય અને
એક પણ
વિદ્યાર્થી શાળામાં ન હોય.
એવી જ
રીતે પ્રાથમિક
શાળા પછી
CRC અને BRC એટલે કે
તાલુકા સ્તરે
શાળાની કામગીરી
અને તાલુકા
સ્તરે થતા
વિવિધ કાર્યક્રમોમાં
શાળાના વિદ્યાર્થીઓની
પ્રગત્તિ BRC ની વેબ સાઈટ કે
બ્લોગ ઉપર
જોઈ શકાય
છે.
મેં કચ્છમાં
ગુજરાતી પ્રાથમિક
શાળામાં અભ્યાસ
કરેલ હોવાથી
કચ્છની ઘણીં
પ્રાથમિક શાળાઓની
નેટ, વેબ
કે બ્લોગ
ઉપર મુલાકાત
લીધેલ છે.
BRC સ્તરે હજી નેટ, વેબ કે
બ્લોગ ઉપર
નિયમિત માહિતી અપડેટ થતી ન
હોવાથી માહિતી
મળતી નથી.
મેં કચ્છ
જિલ્લા પ્રાથમિક
શિક્ષણાધિકારીશ્રી, તાલુકા શિક્ષણાધિકારીશ્રી
અને કો-ઓર્ડિનેટર, BRC, કચ્છના તાલુકાઓને પોસ્ટકાર્ડના અભિયાનથી
એ બાબત
ધ્યાન દોરેલ
છે જે
મારા બ્લોગ www.vkvora2001.blogspot.in and https://www.facebook.com/vkvora2001 ઉપર કોઈ
પણ જોઇ
શકે છે.
કચ્છમાં BRC સ્તરે નેટ, વેબ કે
બ્લોગ નિયમિત
અપડેટ થાય
એ માટે
આપ બધાને
આ ઈમેઈલ
કરેલ છે.
લિ.
Sd/-
(વીકે વોરા)
To
01 Shri Bhupendrasinh Manubha Chudasma, The Minister, Education Department,
01 Shri Bhupendrasinh Manubha Chudasma, The Minister, Education Department,
2nd Floor, Swarnim Sankul 1, New Sachivalay,
Gandhinagar.
min-education@gujarat.gov.in
02 Shri Nanubhai Bhagvanbhai Vanani, The Education Minister (State)
Gujarat
State 2nd Floor,Swarnim Sankul-2, Sachivalaya, Gandhinagar. mos-ws@gujarat.gov.in
03 Shri Sam Pitroda, Chairman,National Innovation Council, Planning Commission, Yojna Bhavan, Sansad Marg, New Delhi 110001. ,
http://www.innovationcouncil.gov.in/
Email : officepiii@nic.in
04 Principal Secretary (Primary Education), Block No. 5, 8th Floor, Sachivalaya, Gandhinagar.
Email : secedu-pri@gujarat.gov.in
05 Director, Primary Education, Block
no.12, Dr. Jivraj Mehta Bhavan, Gandhinagar.
Email : cosgujarat@gmail.com
Email : cosgujarat@gmail.com
06 The Project Director, Gujarat
Council of Elementary Education. Office of the State Project Director, Sarva
Shiksha Abhiyan, Sector 17, Behind MLA Canteen, Gandhinagar. 382017
Email: dpepgujarat@yahoo.com, spossam@gmail.com
Email: dpepgujarat@yahoo.com, spossam@gmail.com
07 The Director, Gujarat Council of Educational Research and Training. "Vidya Bhavan", Sector - 12, Gandhinagar, GUJARAT.
Email :director-gcert@gujarat.gov.in
Website : http://www.gcert.gujarat.gov.in
08 The District Development Officer, District
Panchayt Bhavan, Bhuj Kutch.
ddo-kut@gujarat.gov.in
ddo-kut@gujarat.gov.in
09. The District Primary Education Officer, District Panchayt Bhavan, Bhuj Kutch.
10 The Principal, District Institute of Education &
Training, Government Buniyadi Purush Adhyapan Mandir, Opp. S.T. Depo,
Middle School ground, Bhuj .
Email diet-kut@gujarat.gov.in
www.diet-kutch.org
Email diet-kut@gujarat.gov.in
www.diet-kutch.org
11 to 20 The Taluka Development Officer, Kutch District.
21 to
30 The Taluka Education Officer, Kutch
District.
31 to
40 The Cordinator, BRC Bhavan, Kutch District.
Regards
Sd/= (V K Vora)
Mobile : (+91) 98200 86813
email : vkvora2001@yahoo.co.in
http://vkvora2001.blogspot.com/
http://en.wikipedia.org/wiki/User:Vkvora2001
Sd/= (V K Vora)
Mobile : (+91) 98200 86813
email : vkvora2001@yahoo.co.in
http://vkvora2001.blogspot.com/
http://en.wikipedia.org/wiki/User:Vkvora2001
પ્રાથમિક શિક્ષણના નિયામકની વેબ સાઈટ ઉપર જવું. બધું જોઈ તપાસી પછી નેટ, વેબ, બ્લોગ કે ઈમેઈલ સરનામું જોવું. ટપાલ માટે પીન કોડ નમ્બર જોવા. તમે આખી દુનિયા ફરી આવશો પણ આ નિયામકનો ઈમેઈલ સરનામો તમને નહીં મળે. લિ. સરનામું ગોતો....
ReplyDeleteનેટ, વેબ, બ્લોગ અને પરીક્ષા વખતે સીસીટીવી. આ બધી આધુનિક સગવડોને કારણે પ્રગત્તિ ચોક્કસ થઈ રહી છે. વિદ્યાર્થિઓમાં નૈતિકતાના ગુણ આવતા જાય છે અને એ કોઈ પણ જોઈ શકે છે. BRC & CRC ની વેબ સાઈટ કે બ્લોગમાં આ બાબત ઘણાંએ પ્રવૃત્તિઓની વિગતો મુકેલ છે.
Delete