આજ રવીવાર ૨૨મી માર્ચ ૨૦૨૦. આજુ બાજુ લગભગ બધે અવર જવર બંધ છે. સવારના ૫ઃ૦૦/૫ઃ૩૦ વાગ્યાથી ઉઠી બધા સમાચાર, મોબાઈલ, વોટ્સએપ, ચેક કરી ૬ઃ૩૦ પહેલા જમવાનું તૈયાર કરી નાખેલ છે. શનીવાર રાતના નીકળી આજ રવીવાર સવારના સુરતમાં સત્ય શોધક સભાના પ્રોગ્રામમાં હાજરી આપવાની હતી અને એ કાર્યક્રમ પાછો ઠેલાયેલ હોવાથી મુંબઈ થી સુરતની આવવા જવાની રેલ્વે ટીકીટ આઠ દિવસ અગાઉ કેંન્સલ કરાવી નાખેલ છે.
આ લખાંણ કુટુંબી જનોના વોટસએપ ગ્રુપ ઉપર, ફેસબુક ઉપર અને વેબસાઈટ ઉપર મુકેલ છે. www.vkvora.in
www.vkvora.in
આ લખાંણ કુટુંબી જનોના વોટસએપ ગ્રુપ ઉપર, ફેસબુક ઉપર અને વેબસાઈટ ઉપર મુકેલ છે. www.vkvora.in
www.vkvora.in
No comments:
Post a Comment
કોમેન્ટ લખવા બદલ આભાર