..
આજ શુક્રવાર તારીખ ૨૭.૩.૨૦૨૦. સવારના વહેલો જાગી મુંબઈ નવી મુંબઈ ઠાણે ડોમ્બીવલી કલ્યાણ પનવેલ બોરીવલી નાલાસોપારા વીરાર દહાણુ અમરનાથ બદલાપુર રાજ્ય દેશ પરદેશના બધા સમાચાર ઉપર નજર ફેરવી લીધેલ છે.
ગુરુવારથી ફોન કરવાનું બંધ કરેલ છે.
કોરોના વાયરસની મહામારીના કેસો આસ્તે આસ્તે વધતા જાય છે પણ લાગે છે ચીન ઈટાલી સ્પેન ઈરાન અમેરીકા કરતાં ભારતમાં હજાર ઘણી શાંતી છે અને ૩૧મી માર્ચ સુધી બહુ વધારો નહીં થાય તો આપણે જંગ જીતી જઈશું.
www.vkvora.in
No comments:
Post a Comment
કોમેન્ટ લખવા બદલ આભાર