ગામડાંમાં સરપંચ, તલાટી, શિક્ષક, વગેરે વગેરે, ભણેલા ગણેલા હોય છે પણ ગરીબ મજુરને રેશનીંગ કાર્ડ કઢાવવું હોય, ગરીબ વિધવાને સહાય જોઈતી હોય તો દેશના વડા પ્રધાન નરેંદ્ર મોદી અને નાંણા પ્રધાન અરુણ જેટલી ભૃષ્ટાચાર માટે પુરી તકો આપે છે.
બુધવારના છાપામાં આવેલ સમાચારના મથાળા અને બીબીસી ઉપર આવેલ વિગતોના નમુના મુકેલ છે.
ગરીબ મજુરની ડુબળી પતળી અસહાય છોકરી ભાત ભાત કહી ભુખ થી મરી જશે એના પછી બધા કહેશે એ તો મેલેરીયા, ન્યુ મોનીયા, કોલેરા, વગેરે, વગેરે, અંગ્રેજી રોગથી મરી ગયી છે. અમારી અનાજ વિતરણ વ્યવસ્થા સાથે એનો કોઈ સબંધ નથી. રાજ્યનો મુખ્ય મંત્રી, વીતરણ વ્યવસ્થાનો કેબીનેટ મંત્રી, રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગામના વિતરણ વ્યવસ્થાના બધા અધિકારીઓ કે દુકાનદાર પણ બચાવમાં કુદી પડશે.
No comments:
Post a Comment
કોમેન્ટ લખવા બદલ આભાર