નાટક, રામલીલા, અભીનેતા, રંગમંચ, પ્રેક્ષક, અભીનય, ગીત, સંગીત...
સંસ્કૃત સાહીત્યમાં કવી, નાટ્યકારમાં કાલીદાસ પછી ભવભુતી નું નામ આવે છે.
મારી પાસે સાહીત્ય અકાદમીએ ૧૯૯૨માં બહાર પાડેલ ભવભુતી નામનું પુસ્તક શરુઆત થી છે. એના અંગ્રેજીમાંમુળ લેખક ગો.કે. ભટ્ટ છે અને ગુજરાતીમાં અનુવાદીકા જશવંતી દવે છે.
આ ભવભુતીનો સમય, એના નાટકો અને ખાસ કરીને મહાવીર ચરીત જેના નાયક રામ અને વાલ્મીકના રામાયણ પર આધારીત છે. રામના બાળપણ અને રાજ્યાભીષેકનું વર્ણન છે.
સાચું ખોટું રામ જાણે એ વીશે મેં જે લખેલ છે એના હવે પછીના લગભગ ચાર ભાગમાં આ ભવભુતીનું નાટક ભજવવામાં આવશે.
નીચેના ચીત્રો ગુગલ મહારાજની મદદથી લીધેલ છે જેમાં શેરી નાટક કે બાળકો દેખાય છે.
Ahaaaaa !!!
ReplyDelete