tag:blogger.com,1999:blog-20377001.post4292391803230446350..comments2024-03-19T15:12:23.408+05:30Comments on Rationalism : વીવેકપંથ : Group of Rationalist: ભારત, હીન્દુઓ અને લગ્ન પછીના નીયમો કે કાયદાઓvkvora Atheist Rationalisthttp://www.blogger.com/profile/11635767457736689583noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-20377001.post-5587516981009902682014-07-06T06:59:21.368+05:302014-07-06T06:59:21.368+05:30Yes! Finally something about low fixed interest ra...Yes! Finally something about low fixed interest rate credit card.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-20377001.post-2954384958518742112013-07-09T04:06:08.739+05:302013-07-09T04:06:08.739+05:30I posted this link earlier.
Be open minded and Let...I posted this link earlier.
Be open minded and Let people read this site.

http://hindurashtra.wordpress.com/Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-20377001.post-38518085903504792442013-06-27T07:58:56.662+05:302013-06-27T07:58:56.662+05:30તમારી મેલના સમાચારમાં જે "two brides " શ...તમારી મેલના સમાચારમાં જે "two brides " શબ્દો છે, તેના ઉપર ક્લિક કરો તો ઢગલાબંધ "ભારતીય" સ્ત્રીઓના ટુંકા વસ્ત્રોવાળા, દુંટી દેખાડતા, અર્ધ નહીં પણ પા ઢાંકેલા સ્તનોવાળા ફોટાઓ દેખાશે, જે એમણે પોતાની રાજીખુશી અને મરજીથી પડાવ્યા છે. તથા એમાંજ આવેલી એક સાઈટ ઉપર "બોલીવુડ"ના "સેક્સપ્રચુર" ફોટાઓ છે. હવે આમાં કઈ સ્ત્રીમાં આવા ફોટા પડાવવાની મજબુરી દેખાય છે.....????? Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-20377001.post-490589274870350162013-06-26T09:31:30.006+05:302013-06-26T09:31:30.006+05:30http://hindurashtra.wordpress.com/2012/05/25/101/http://hindurashtra.wordpress.com/2012/05/25/101/Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-20377001.post-36056300495912674602013-06-25T20:14:54.497+05:302013-06-25T20:14:54.497+05:30@ Dipak Bhai :
ટ્રાઈબલ કોમ્યુનીટી હોય કે સ્ટેટલે...@ Dipak Bhai :

ટ્રાઈબલ કોમ્યુનીટી હોય કે સ્ટેટલેસ સોસાયટી હોય...આંદામાન, નીકોબાર, ડાંગ, દહાણુની કોઈ પણ સોસાયટી હોય એમને ભારતના કાયદામાં રહી બહુજન હીતાય હોય એને અનુસરણ કરવું જોઈએ.

એક જ મંડપમાં બે સ્ત્રીઓ સાથે લગ્ન કરનાર યુવકને જેલમાં મોકલવા બધી દીશાઓથી પુરતી કોશીષ કરવી જોઈએ.

જેટ અને નેટ યુગમાં ટ્રાઈબ જેવું કાંઈજ નથી હોતું.

રામાયણ અને મહાભારતની કથાઓ vkvora Atheist Rationalisthttps://www.blogger.com/profile/11635767457736689583noreply@blogger.comtag:blogger.com,1999:blog-20377001.post-52018450363192981412013-06-25T16:03:39.354+05:302013-06-25T16:03:39.354+05:30
આપણે ગ્રંથોને માત્ર એક જ, વારસામાં મળેલી ટેવથી જો...
આપણે ગ્રંથોને માત્ર એક જ, વારસામાં મળેલી ટેવથી જોઈએ છીએ. મહાભારતના કાળમાં જો એવો નિયમ હોત કે સ્ત્રીને હોડમાં ન મૂકી શકાય,તો મહાભારતનું યુદ્ધ જ ન થયું હોત.ભીષ્મે કોઈ નવો ચીલો પાડ્યો હોત તો?

આમ પણ ભીષ્મને આપણે શા માટે મહાન માનીએ છીએ?

ખેર, વિષય બદલી જશે,એટલે ભીષ્મની ચર્ચા લંબાવતો નથી પણ શ્રી વોરાસાહેબે સાચી સ્થિતિ તરફ આંગળી ચીંધી છે, એમાં શંકા નથી.Dipak Dholakiahttps://www.blogger.com/profile/13077523960865068810noreply@blogger.comtag:blogger.com,1999:blog-20377001.post-59058618869694418172013-06-25T08:49:29.677+05:302013-06-25T08:49:29.677+05:30http://vkvora2001.blogspot.in/2013/06/blog-post_24...http://vkvora2001.blogspot.in/2013/06/blog-post_24.html

भारत, हीन्दु, लग्नके नीयम एवम कानुन मुताबीक मैं आपकी राह देख रहा हुं. मेरा वीचार ब्लोग पर लीखा है....

http://udaipur.nic.in/feedback.html

Udaipur collector Vikas Sitaram Bhale said, "The Hindu Marriage Act might not be applied in the case of tribal community. I cannot comment right away. Wait for day or vkvora Atheist Rationalisthttps://www.blogger.com/profile/11635767457736689583noreply@blogger.comtag:blogger.com,1999:blog-20377001.post-70629862365311491702013-06-25T08:38:29.985+05:302013-06-25T08:38:29.985+05:30http://timesofindia.indiatimes.com/city/jaipur/Two...http://timesofindia.indiatimes.com/city/jaipur/Two-Rekhas-marry-the-same-man-near-Udaipur/articleshow/20751987.cms

"But both the girls were so devoted to Bhagawati Lal that the elders in our village could not refuse the proposal. The wedding was solemnized in the presence of family members of the groom and the two brides. Everyone was happy," another village said.vkvora Atheist Rationalisthttps://www.blogger.com/profile/11635767457736689583noreply@blogger.comtag:blogger.com,1999:blog-20377001.post-90387528123466963882013-06-25T08:17:27.911+05:302013-06-25T08:17:27.911+05:30http://ddpathak.wordpress.com/
દીનેશભાઈ, ૨૬.૧.૧૯૫...http://ddpathak.wordpress.com/

દીનેશભાઈ, ૨૬.૧.૧૯૫૦ પહેલાં આપણાં દેશમાં મહીલાઓનું મુલ્ય ઓછું આંકવામાં રામાયણ અને મહાભારતે ખુબ પ્રોત્સાહન આપેલ છે.

રામાયણની સીતા અને મહાભારતની દ્રૌપદીને પુરુષ સમાજે જે નીચી પાડી છે એના માટે રામ, કૃષ્ણ અને ભીષ્મને જેટલો વખોડવો જોઈએ એટલા વધુ વખોડી હડધુત કરવા.

૨૦૧૩ની સાલમાં મંડપમાં બે મહીલા સાથે પુરુષ ચોરીના ચાર કે સાત ફેરા ફરે, ગોર vkvora Atheist Rationalisthttps://www.blogger.com/profile/11635767457736689583noreply@blogger.comtag:blogger.com,1999:blog-20377001.post-41342340388120556582013-06-25T03:03:35.488+05:302013-06-25T03:03:35.488+05:30"નપુષક ભીષ્મની જેમ ચુપ હતા."
Please show..."નપુષક ભીષ્મની જેમ ચુપ હતા."
Please show some respect if you cannot praise others!Anonymousnoreply@blogger.com