સારા અક્ષર
.. મેં ગુજરાતીમાં - સારા અક્ષર - બાબત ગુગલ મહારાજને પુછ્યું અને ૦.૩૨ સેકેન્ડમાં ૫૬૮૦૦ રીઝલ્ટ અને ઈમેજમાં પહેલે પાને મારા અક્ષરો બતાવે છે... ક્યાંક એવું ન બને કે મારા કરતા હજાર ઘણાં સારા અક્ષરો આ વાંચનારના હોય અને નોંધ કરવાની બાકી હોય.
No comments:
Post a Comment
કોમેન્ટ લખવા બદલ આભાર