tag:blogger.com,1999:blog-20377001.post1836566232708488670..comments2024-03-21T13:06:41.802+05:30Comments on Rationalism : વીવેકપંથ : Group of Rationalist: રાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.vkvora Atheist Rationalisthttp://www.blogger.com/profile/11635767457736689583noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-20377001.post-52885666249601202402010-04-07T08:16:04.480+05:302010-04-07T08:16:04.480+05:30સર જી, મને ખુબ ખુબ ગમ્યુ એટલે મેં આહિથી ઉઠાવીને મા...સર જી, મને ખુબ ખુબ ગમ્યુ એટલે મેં આહિથી ઉઠાવીને મારા બ્લોગ ઉપર ઉતાર્યુ છે, ભુ થઈ હોય તો માફ કરજો સાહેબ....Padayajihttps://www.blogger.com/profile/11589036627694779084noreply@blogger.comtag:blogger.com,1999:blog-20377001.post-20823027393039765382009-10-21T03:49:47.828+05:302009-10-21T03:49:47.828+05:30જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું...જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત -
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત<br vkvora Atheist Rationalisthttps://www.blogger.com/profile/11635767457736689583noreply@blogger.comtag:blogger.com,1999:blog-20377001.post-31231949503699248562009-10-19T16:45:02.688+05:302009-10-19T16:45:02.688+05:30આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2)
...આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2)

બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ - લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,
ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…

પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
સૂવાટાણું ક્યાંય ન vkvora Atheist Rationalisthttps://www.blogger.com/profile/11635767457736689583noreply@blogger.comtag:blogger.com,1999:blog-20377001.post-14240390985533627912009-10-19T16:44:43.576+05:302009-10-19T16:44:43.576+05:30લાગ્યો કસુંબીનો રંગ -
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ...લાગ્યો કસુંબીનો રંગ -
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. - રાજ..

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. - રાજ..

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે vkvora Atheist Rationalisthttps://www.blogger.com/profile/11635767457736689583noreply@blogger.comtag:blogger.com,1999:blog-20377001.post-86134561279674608452009-10-19T16:44:03.884+05:302009-10-19T16:44:03.884+05:30મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી ...મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી

સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરીયું નરસિંહ રૂપ,
પ્રહલાદને ઉગારીયો રે
હે વા’લે માર્યો હરણાકંસ ભૂપ રે, શામળા ગિરધારી

ગજને વા’લે ઉગારીયો, વળી સુદામાની ભાંગી ભુખ,
સાચી વેળાના મારા વાલમા રે
તમે ભક્તો ને આપ્યા ઘણા સુખ રે, શામળા ગિરધારી

પાંડવની પ્રતિજ્ઞા પાળીvkvora Atheist Rationalisthttps://www.blogger.com/profile/11635767457736689583noreply@blogger.comtag:blogger.com,1999:blog-20377001.post-6947271247499459952009-10-19T16:43:09.893+05:302009-10-19T16:43:09.893+05:30સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં
ટાળ્યાં તે...સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં
ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં … સુખદુઃખ

નળરાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી;
અર્ધે વસ્ત્ર વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી … સુખદુઃખ

પાંચ પાંડવ સરખાં બંધવા, જેને દ્રૌપદી રાણી;
બાર વરસ વન ભોગવ્યાં, નયને નિંદ્રા ન આણી … સુખદુઃખ

સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી;
રાવણ તેને હરી ગયો, સતી vkvora Atheist Rationalisthttps://www.blogger.com/profile/11635767457736689583noreply@blogger.comtag:blogger.com,1999:blog-20377001.post-80609469081491741852009-10-19T16:41:35.838+05:302009-10-19T16:41:35.838+05:30તિલક કરતાં ત્રેપન થયાં
તિલક કરતાં ત્રેપન વહ્યા, ન...તિલક કરતાં ત્રેપન થયાં

તિલક કરતાં ત્રેપન વહ્યા, ને જપમાળાનાં નાકાં ગયાં,

તીરથ ફરી ફરી થાકયા ચરણ, તોય ન પોહોંચ્યો હરિને શરણ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય અખા ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

એક મૂરખને એવી ટેવ

એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,

પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.
એ અખા બહુ ઉતપાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત ?
<brvkvora Atheist Rationalisthttps://www.blogger.com/profile/11635767457736689583noreply@blogger.comtag:blogger.com,1999:blog-20377001.post-62740334856065169732009-10-19T16:40:43.623+05:302009-10-19T16:40:43.623+05:30દેખી બુરાઈ ના ડરું હું શી ફિકર છે પાપની ?
ધોવા બુર...દેખી બુરાઈ ના ડરું હું શી ફિકર છે પાપની ?
ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની.
ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી:
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!

મુબારક હો તમોને આ તમારા ઈશ્કના રસ્તા;
હમારો રાહ ન્યારો છે, તમોને જે ન ફાવ્યો તે !

કલા છે ભોજ્ય મીઠી ને ભોક્તા વિણ કલા નહીં,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં.

પ્રેમીએ પ્રેમી vkvora Atheist Rationalisthttps://www.blogger.com/profile/11635767457736689583noreply@blogger.comtag:blogger.com,1999:blog-20377001.post-42534325316805201232009-10-19T16:39:48.176+05:302009-10-19T16:39:48.176+05:30This comment has been removed by the author.vkvora Atheist Rationalisthttps://www.blogger.com/profile/11635767457736689583noreply@blogger.comtag:blogger.com,1999:blog-20377001.post-56780524894559260172009-10-19T16:39:01.160+05:302009-10-19T16:39:01.160+05:30राम रतन धन पायो
पायो जी म्हे तो राम रतन धन पायो॥ ...राम रतन धन पायो

पायो जी म्हे तो राम रतन धन पायो॥ टेक॥
वस्तु अमोलक दी मेरे सतगुरु किरपा कर अपनायो॥
जनम जनम की पूंजी पाई जग में सभी खोवायो॥
खायो न खरच चोर न लेवे दिन-दिन बढ़त सवायो॥
सत की नाव खेवटिया सतगुरु भवसागर तर आयो॥
मीरा के प्रभु गिरधर नागर हरस हरस जश गायो॥vkvora Atheist Rationalisthttps://www.blogger.com/profile/11635767457736689583noreply@blogger.comtag:blogger.com,1999:blog-20377001.post-72675894338193813692009-10-19T16:38:16.336+05:302009-10-19T16:38:16.336+05:30मेरो दरद न जाणै कोय
हे री मैं तो प्रेम-दिवानी मेर...मेरो दरद न जाणै कोय

हे री मैं तो प्रेम-दिवानी मेरो दरद न जाणै कोय।
घायल की गति घायल जाणै जो कोई घायल होय।
जौहरि की गति जौहरी जाणै की जिन जौहर होय।
सूली ऊपर सेज हमारी सोवण किस बिध होय।
गगन मंडल पर सेज पिया की किस बिध मिलणा होय।
दरद की मारी बन-बन डोलूं बैद मिल्या नहिं कोय।
मीरा की प्रभु पीर मिटेगी जद बैद सांवरिया होय।vkvora Atheist Rationalisthttps://www.blogger.com/profile/11635767457736689583noreply@blogger.comtag:blogger.com,1999:blog-20377001.post-88453229817145806162009-10-19T16:36:27.672+05:302009-10-19T16:36:27.672+05:30છેલાજી રે….. મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો ...છેલાજી રે….. મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો ; એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

રંગ રતુંબલ કોર કસુંબલ, પાલવ પ્રાણ બિછવજો રે પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

ઓલ્યા પાટણ શે'રની રે, મારે થાવું પદમણી નાર, ઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર; હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે, પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. vkvora Atheist Rationalisthttps://www.blogger.com/profile/11635767457736689583noreply@blogger.com