==વીવેકપંથ==
૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.
Pages
▼
Monday, 24 February 2014
નેટ, વેબ, બ્લોગના કારણે પ્રાથમિક શિક્ષણમાં ઘણાં સુધારા દેખાયા છે. PART II
નેટ, વેબ, બ્લોગના કારણે પ્રાથમિક શિક્ષણમાં ઘણાં સુધારા દેખાયા છે. PART II
સોમવાર ૨૪-૦૨-૨૦૧૪ના ગાંધીનગરના ૮ પોસ્ટકાર્ડ મુંબઈ જીપીઓથી પોસ્ટ કર્યા.
ReplyDeleteજીપીઓ મુંબઈમાં ૨૫ પૈસાના મેઘદુત કે ૫૦ પૈસાના સાદા પોસ્ટકાર્ડ સ્ટોક ન હોવાથી મળતા નથી.
સોમવાર ૨૪-૦૨-૨૦૧૪ના કચ્છ જિલ્લાના દસ તાલુકાના બીઆરસીના ૧૦ પોસ્ટકાર્ડ મુંબઈ કાલબાદેવીથી પોસ્ટ કર્યા.
કાલબાદેવી H.P.O. મુંબઈમાં ૨૫ પૈસાના મેઘદુત કે ૫૦ પૈસાના સાદા પોસ્ટકાર્ડ સ્ટોક ન હોવાથી મળતા નથી.
મારી પાસ આજે સ્ટોકમાં હવે ૧૩૪ પોસ્ટકાર્ડ બચ્યા છે. જેમાંથી ૩૦-૪૦ અંગત કામ માટે રાખવા જરુરી છે. બાકીના શિક્ષણ અભિયાન માટે...
શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન
ReplyDelete૦૦૧ થી ૦૦૪ તારીખ ૨૧.૦૨.૨૦૧૪ના
૦૦૫ થી ૦૧૪ તારીખ ૨૨.૦૨.૨૦૧૪ના
૦૧૫ થી ૦૨૨ સુધી ૮ પોસ્ટકાર્ડ ૨૪-૦૨-૨૦૧૪. કાલબાદેવીથી
૦૨૩ થી ૦૩૨ સુધી ૧૦ પોસ્ટકાર્ડ ૨૪-૦૨-૨૦૧૪. જીપીઓથી
૦૩૩ થી ૦૪૧ સુધી ૦૯ પોસ્ટકાર્ડ ૨૬/૨૮-૦૨-૨૦૧૪. ગાંધીનગર (નવી મુંબઈથી)
૦૪૨ થી ૦૫૧ સુધી ૧૦ પોસ્ટકાર્ડ ૨૬/૨૮-૦૨-૨૦૧૪. બીઆરસી કચ્છના તાલુકાને.. (કોટનગ્રીનથી)